તમે તમારી પત્ની સાથે વિનયપૂર્વક વાત કરવા માડૉ તો એને વિમાસણ થાય જ..’કે આજે આ માણસના મનમાં શું થયું છે.’
આજની ખાટી મીઠી..
3 Comments
RSS Feed for this entry
રચયિતા : નીલમ દોશી
તમે તમારી પત્ની સાથે વિનયપૂર્વક વાત કરવા માડૉ તો એને વિમાસણ થાય જ..’કે આજે આ માણસના મનમાં શું થયું છે.’
હા હવે એમ તો થાય જ ને કે
આ પવન કેમ ઉંધી દિશા માં વહે છે.
આંધી આવવાનાં એંધાણ કેમ વર્તાય છે.
કડવો લીમડો કેમ આજે મીઠો કાં????
નીલમ બેન
તમે એક લાઈન એવી લખો ને કે તમારા કરતા મારુ લખાણ લાંબુ થઈ જાય.
મારી પત્ની ને તો એવુ થાય કે હં આજે કાઈં ખોટુ કરીને આવ્યો છુ, એટલે સારી રીતે વાત કરુ છુ…
પૉલસન મારતો હોય ને એવું લાગે છે. કાંતો કાંઈ કામ કઢાવવું હોયને તેવું લાગે !