રચયિતા : નીલમ દોશી
કયારેક સફળતા અસંખ્ય છબરડા પર ઢાંકપિછોડો બની રહે છે.
Posted by nilam doshi on November 7, 2007 at 9:45 am Filed under: આજની ખાટી મીઠી  | Leave a comment | Trackback URI
જેનાં માથા પર સફળતા ની કલગી લાગી જાય છે એનાં છબરડા દેખાતા હોય તોય લોકો આંખો બંધ કરી નાંખે છે.
સફળતા એટલે જ ઢાંકપિછોડો.
Name (required)
Mail (will not be published) (required)
Website
Notify me of follow-up comments via email.
જેનાં માથા પર સફળતા ની કલગી લાગી જાય છે
એનાં છબરડા દેખાતા હોય તોય લોકો આંખો બંધ કરી નાંખે છે.
સફળતા એટલે જ ઢાંકપિછોડો.