આજની ખાટી મીઠી..

સારા વકતવ્યમાં સરસ પ્રારંભ અને સરસ અંત હોવો જોઇએ.અને તે બંને ગાળા શકયતમ નજીક હોવા જોઇએ.!!

3 Comments

  1. 1
    neetakotecha Says:

    એકદમ સાચ્ચી વાત.

    આપની પાસેથી બહુ બધૂ સિખવા મલે છે.

  2. 2

    khari vaat ketlaane game? aa vaat jo samajaay jai to pachhi bhashano aapanaaraa navara padi jai

  3. 3
    વિનય ખત્રી Says:

    સચોટ વાત!

    ચોક્કસ મિનિટોમાં વકતવ્ય પુરું કરવા માટે તેની પુર્વ તૈયારી રુપે ઘણું સંશોધન અને સખત મહેનત કરવી પડે છે. જ્યારે કલાકોના કલાકો માટે બોલવા માટે એવી કાંઇ જરુર નથી!!


RSS Feed for this entry

Leave a Comment