આજની ખાટી મીઠી..

જે માણસ બેધડક નિખાલસપણે પોતે જે વિચારતો હોય તે કહે તે આપણને પ્રિય લગે છે….જો આપણે તેના વિચારો સાથે સહમત હોઇએ તો…!!

One Comment

  1. સાચી વાત, અને જો એ માણસ આપણ ને ગમતુ બોલે તો, એને આપણે મુફફટ કહીએ છિએ.


RSS Feed for this entry

Leave a Comment