આજની ખાટી મીઠી..

કહે છે કે આજની બચત આવતી કાલની મૂડી છે, હા, આજે બચાવેલ દરેક રૂપિયો આવતીકાલના પચાસ પૈસાની મૂડી બની જાય છે.

3 Comments

  1. 1
    કલ્પેશ Says:

    તમારી વાત સાચી પણ આ કહેવત બચતને માટે છે, રુપિયા-પૈસા માટે નહી.
    બધી જ ઉપયોગી વસ્તુઓ બચાવી જુઓ. (શબ્દો, પાણી, વિજળી વગેરે.)

    જેની પાસે વસ્તુની અછત છે અથવા વસ્તુ જ નથી એને પુછી લો.

  2. 2
    સુરેશ જાની Says:

    Devaluation of money, taken in the sweep in a witrty way!

  3. ખાલી બચાવતા જ રહિશુ તો ખર્ચશુ ક્યારે ?


RSS Feed for this entry

Leave a Comment