રૂપિયો….તમે મંદિરે જાઓ છો ત્યારે તમને બહું મૉટો જણાય છે. અને બજારમાં જાઓ છો ત્યારે બહુ નાનો. !
આજની ખાટી મીઠી…
One Comment
RSS Feed for this entry
રચયિતા : નીલમ દોશી
રૂપિયો….તમે મંદિરે જાઓ છો ત્યારે તમને બહું મૉટો જણાય છે. અને બજારમાં જાઓ છો ત્યારે બહુ નાનો. !
રુપિયા ની કિંમત સૌથી પહેલા કૌન બનેગા કરોડાપતી વાળા ઓ એ કાંઇ રહેવા જ નથી દીધી.
૧૦ લાખ જીતે તો બાળકો કહે ઓહો… ફક્ત આટલા જ જીત્યો.
આખી જિંદગી પુરી થઈ જાય તોય દુનીયા માં ૮૫% લોકો એ એકી સાથે ૧૦ લાખ નહી જોયા હોય.
એક રુપીયા ની નહી પણ શેની એ કીંમત કાંઇ નથી.
મંદિર માં તો લોકો ખોટ્ટૉ સિક્કો નાખીને પણ આશીર્વાદ માંગીને જાય છે.