પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી… October 26, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:37 am

ઘણાં લોકો પોતાના ફાજલ સમયનો ઉકેલ એ રીતે કરી લેતા હોય છે. તેઓ જૂથ જમાવીને બેસે છે. અને પછી જે લોકો કામ કરતાં હોય છે તેમની ટીકા કરે છે. !!

 

4 Responses to “આજની ખાટી મીઠી…”

  1. પ્રતીક : Pratik Says:

    જેમ કે આપણા નેતાઓ પાર્લામેન્ટ મા કરે છે તે…;)

    નહિં !

  2. nilam doshi Says:

    પ્રતીકભાઇ..એકદમ સાચી વાત કહી..

  3. ajit desai Says:

    sara kam hu pan na karu ane tamne pan na karva dau. aava loko ghana chhe. samajne mate javabdari chhe.

  4. પ્રતીક : Pratik Says:

    આવા લોકો બીજા ને માટે ‘બળજબરી’ છે.

Leave a Reply