છે કોઇ દાન લેનાર ?
September 27, 2007 ઘણાં માણસો એટલા બધા પરોપકારી હોય છે કે મદદ ન જોઇતી હોય તેને પણ મદદ કરી જ નાખે. જાણે માંડ કોઇ બલિનો બકરો હાથમાં આવ્યો. તેના ઉત્સાહને બ્રેક હોય જ નહીં. ને બ્રેક વિનાની ગાડી થી બચવું કંઇ આસાન થોડુ છે ? એ તો હડફેટમાં આવનાર કોઇને પણ….
આ બાબુભાઇ બોખીરીયા પણ [...]
