વહાલા હાર્દિક,
જીવનના 23 વરસો સુધી સતત સાથે રહ્યા બાદ આજે છેલ્લા બે વરસથી તને જોયો સુદ્ધાં નથી,.(વેબ કેમેરા માં જોયાનો ક્ષણિક આનંદ સિવાય.) એવું જીવનમાં પ્રથમ વાર બન્યું છે.જોકે જીવનમાં દરેક વાત કયારેક તો પ્રથમ વાર બને જ છે ને ? પાંપણૉ અનાયાસે છલકાઇ આવી છે. તને કેટલો મીસ કરીએ છીએ વ્યકત કરવા કોઇ શબ્દો પૂરતા નથી..અને એવી જરૂર પણ કયાં છે ? એ છે ફકત એક અહેસાસ…જે કદાચ એક મા જ અનુભવી શકે.
આજે તારા જન્મદિવસે તું ત્યાં શિકાગોમાં એકલો છે.અને અમે અહીં તારા વિના એકલા છીએ. સ્થળ,કાળના બંધનો…….
બેટા, જીવનમાં દરેક ક્ષેત્રમાં ખૂબ ખૂબ સફળતા મળે.હ્રદયનો ડોકટર દરેક ના હ્રદયને અંદરથી ભૌતિક રીતે જ નહીં..માનસિક સ્તર પર પણ જાણી શકે એ આશીર્વાદ. બેટા, તું ભવિષ્યમાં એક સફળ…. ખૂબ સફળ ડોકટર થવાનો જ છે. પ્રગતિ કરવાનો જ છે એમાં શંકા ને કોઇ સ્થાન નથી જ. બેટા, કયારેય જીવનમાં માનવતા ચૂકીશ નહીં.સંબંધો નુ આગવું મહત્વ તો અનુભવે જ સમજાય. બેટા, તારા જેવા પુત્ર માટે અમે હમેશા ખૂબ ગૌરવ અનુભવ્યું છે.
આજે અહીં જાહેરમાં કદાચ પ્રથમ વાર તારા માટે કંઇક લખ્યું છે. પુજા,ગતિ માટે લખ્યું છે.આજે બસ…એમ જ મન થઇ આવ્યું અને ….
બેટા, ખૂબ ખુશ રહે….જીવનમાં ઇશ્વરની આશિષ સદા સાથ રહે…અને ગતિ સંગાથે ગતિ..પ્રગતિ કરતો રહે..એ જ આશીર્વાદ …
જન્મદિવસની ખૂબ ખૂબ વધાઇ…

Neelam auntie,
Convey our Birthday wishes to Hardikbhai ……….
yeeeeeeees,
aaje j maa vishe blog per mukyu chhe ……
http://pinki.gujaratiblogs.com/
kunalbhaie kahyu chhe em maano kholo
sukhothi per sukh chhe !!!
tears come to my eyes, too………….
Many Many Happy Returns of the day……….. Hardikbhai
Hardikbhai ne
Maa na pyarni ek anmol ‘bhet’
http://pinki.gujaratiblogs.com/2007/08/15/%e0%aa%86-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%ae%e0%aa%be/
many many happy returns of the day…to Hardik..!
nilam ben aaje tame hardik ne miss kari rahya chho..pan dil thi to tame eni pase j chho…e tamara ashisho ma j dekahy chhe..!..
mummy amne hamesha aa rite tamara ane papa na blessings and saath jove che… love u mummy papa……
હાર્દિક ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઑ ! જિન્દગીમાં વરસોની સાથે વરસોમાં જિન્દગી ઊમેરાય ઍવી શુભેચ્છા!
Finally you wrote about ‘Hardik’.
‘HAPPY B’DAY TO YOU’
Hardik ,you don’t know me but via ‘GATI’ I know you.
Is this true story? or a just imaginary melodramatic story to arouse emotions? Mother’s feelings are invaluable her blessings.
હાર્દિકભાઈને ખુબ ખુબ શુભેચ્છાઓ…. જન્મદિવસની અને આ રીતે પ્રગતિના પંથે ધપતા રહેવા માટે…
thanks to all… for wishing my son.
yes..pravinaben, u know hardik thro gati …and hardik knows u via gati and me too.
read rani ’s (gati’s ) comment ?
have u start writing we talked abt ?
MANY MANY HAPPY RETURN OF THE DAY AND MOMENT
Respected Nilamben,
Please convey my wishes to Hardik.
You are so lucky that you have got “Son” like bright “Sun”
warm Regards
Parag