ગેરહાજર હોય તેઓ કદી વાંક વિનાના હોતા નથી. અને હાજર હોય તેઓ બહાના વિનાના .!
ગેરહાજર હોય તેઓ કદી વાંક વિનાના હોતા નથી. અને હાજર હોય તેઓ બહાના વિનાના .!
| chetu on સંબંધસેતુ.. | |
| chetu on શિવલાલ માસ… | |
| chetu on સંબંધસેતુ | |
| DIVYESH on શિવલાલ માસ… | |
| mitixa on મારી શબ્દ… |
પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ
કોઇ એની સાથે ઇન્સાફ નથી કરતુ
લોકો પ્રેમ ને પાપ કહે છે
પણ કોણ એવુ છે જે આ પાપ નથી કરતું
નનામી સાથે કદી નફરતના બીજ બળતા નથી.
જીવનમા એટલી બધી ભુલ ન કરવી,
જેથી પેન્સીલ પહેલા રબર ઘસાઈ જાય.*
થોડી ગેરસમજ થી સારું જીવાય છે, ખુલાસા કરવા થી દુઃખી થવાય છે,
કયારેક બંધ બાજી રમવી સારી, દુરી તીરી પંજા મા પણ જીતી જવાય છે.
મલે તે સામા તો પુછજો કેમ છે,
મલે જો નજર થી નજર તો સમજ્ જો પ્રેમ છે,
પણ વડે જો કેડે થી અને કાઢે જો મોજડી,
તો ભાઈડાવ ભાગ્ જો ઍ પ્રેમ નહિ પ્રેમ નો વહેમ છે