પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

શું વરસે તો June 12, 2007

ગોંરંભાયેલું આકાશ તો…..
વરસી ને થઇ ગયું ચોખ્ખુંચણાક….
પણ મન ના આ ગોરંભા નું શું?
વેરવિખેર લાગણીઓ…
અને ખાટી-મીઠી કંઇ યાદો.
લાખ લબાચા થી લથબથ
ગોરંભાયેલું આ મન…….
શું વરસે તો? થાય ચોખ્ખુંચણાક….!!!!

નીલમ દોશી

 

8 Responses to “શું વરસે તો”

  1. પ્રતીક નાયક Says:

    Too Good.

    ગોરંભાયેલું આ મન…….
    શું વરસે તો? થાય ચોખ્ખુંચણાક….!!!!

  2. કુણાલ Says:

    મન વરસે તો ચોખ્ખુંચણાક ન થાય.. આ આંખડીયું તો વાદળીઓ નવી બનાવવા તૈયાર બેઠી છે હંમેશને માટે……

  3. shivshiva Says:

    વેરવિખેર લાગણીઓ…
    અને ખાટી-મીઠી કંઇ યાદો.
    લાખ લબાચા થી લથબથ

    કોલકત્તાની યાદો થઈ ગઈ લથબથ?

  4. વિશ્વદીપ બારડ Says:

    ગોરંભાયેલું આ મન…….
    શું વરસે તો? થાય ચોખ્ખુંચણાક….!!!!

    મન ચકલી ના માળા જેવું !
    વિખરાય તો એ તણખલું,
    બંધાય તો એ રે’વાનું માળખું!

  5. ashalata Says:

    GORAMBHAYELU aa man
    shu varse to?

    BIG ??????

  6. Dost Says:

    ગોરંભાયેલું આ મન…….
    શું વરસે તો? થાય ચોખ્ખુંચણાક….!!!!

    We all need to be thankful to GOD
    Who gave us power to forget the every thing
    good or bad

    Same GOD
    gave us memory too
    and over and above

    they are getting balanced by themselves

  7. naraj Says:

    exellent ..strong feeling neelam didi …some time i think mind made a think ……..or think made a mind……..”….cross of mind and think…think and mind……..its “ગોરંભાયેલું આ મન…”

  8. Gira Says:

    Aansuo kyarek man ne halvu karva mate ashirvad rup bane che didi…….sachu ne?????

Leave a Reply