પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી.. June 2, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 6:28 am

સફળ પત્રકાર થવું એટલે,પોતે જે વિચારે છે તે નહીં,પણ લોકો જે વિચારે છે તે તંત્રીલેખમાં લખવું.

 

3 Responses to “આજની ખાટી મીઠી..”

  1. પ્રતીક નાયક Says:

    સચી વાત, પરંતુ આજકાલ ના પત્રકાર તો પૈસો જે વિચારે તે જ લખતા હોય એવું લાગે છે.

  2. Dost Says:

    સફળ પત્રકાર થવું એટલે,પોતે જે વિચારે છે તે નહીં,પણ લોકો જે વિચારે છે તે તંત્રીલેખમાં લખવું - Are you sure ?

  3. વિનય Says:

    આદર્શ હોઈ શકે બાકી હકિકતમાં તો સફળ પત્રકાર તે છે જે અખબારના માલિકોને ખુશ રાખી શકે…

Leave a Reply