પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

સુરક્ષા વંદના…. March 10, 2007

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 11:21 am

“ઇતની શક્તિ હમે દે દાતા…”

પરથી તેમણે રચેલ સુરક્ષા વન્દના…
આ બંને રચનાને અહીં પ્રથમ ઇનામ મળેલ.

ઇતની સુરક્ષા હમેં દેના ઉપરવાલા,
કામકી નિષ્ઠા મેં કમી ન હોના

કામ કરે હમ સબ “સુરક્ષા” સે,
ભૂલકર ભી હમસે ભૂલ ન હોના……ઇતની..

સંપૂર્ણ જ્ઞાની નહીં હમ સુરક્ષા મેં, તુમ હમેં સુરક્ષાકા જ્ઞાન દેના
હમ કરેં કામ અપના સમજકર હર અકસ્માતસે બચતે રહે હમ……ઇતની….

ભરોસા હમેં સુરક્ષા સાધનોંકા, આઅબ ફરજમં કમી ન હોના
સાથીઓ કામ કરો ચશ્મા બુટ પહેનકર, ઔર શિર પર હેલ્મેટ પહેનકર…. ઇતની….
ઔર આગે બઢે હમ સંભલકર, તન પે એપ્રોન પહેનકર,
કામ આનંદ પરમાનંદ બન જાયે, :”સાહબ” કી નજરોમેં બસ જાયેં…………ઇતની…..

રાજુભાઉ ભટ્ટ. બોઇલર ઓપરેટર
ઇન્ડોકેમ લિ. ભરુચ.

 

સુરક્ષા સનેડો… March 10, 2007

Filed under: ગમતાનો ગુલાલ — nilam doshi @ 11:11 am

હમણાં અહીં અમારી કંપનીમા સુરક્ષા દિન ની ઉજવણીમાં કંપની ના એક કાર્યકરે રચેલ” સુરક્ષા સનેડો” આપને માણવો ગમશે.ખૂબ સરસ રીતે તેમણે આ સનેડો ગાયો હતો.

હે સનેડો…સનેડો….સુરક્ષા તારો સનેડો,
હે સનેડો…સનેડો….સનેડો લાલ સનેડો…
હે સમજી ને સાંભળજો લાલ સનેડો……………………..સનેડો…

હે શિયાળે “નોઝમાસ્ક”ભલા,ને ઉનાળે ગોગલ્સ,
પણ ચોમાસે પેલા ગમબૂટ ભલા,
એવા હેલ્મેટ….બારે માસ……………………………………સનેડો…

હે ભૂલથી હાથ એસીડમાં જતો રહ્યો…
હે પછી જોવા જેવી થઇ……………..

લાલ સનેડો…………સનેડો…

હે હાથમોજા પહેર્યા,પહેર્યા એપ્રોન,
પણ બૂટ પહેર્યા નહીં….
બ્રોમીનની બોટલ પગ પર પડી…. હું તો હાલક ડોલક થઇ ગયો……….લાલ સનેડો……………….સનેડો…

હે ચાર જણ ભેગા મળ્યા ધુમાડા કાઢવા કાજ
નાની એવી ભુલથી તણખો ઉડયો.. ત્યાં તો…પ્રગટી ગઇ હોળી..લાલ સનેડો…………………………..સનેડો..

નોકરી આવવા રાજા નીકળ્યા મોડા ઘેરથી આજ,
ને રસ્તામાં બેફામ ગાડી ચલાવી
ત્યાં સામેથી ખટારાએ ભેરવ્યા……લાલ સનેડો…………………….સનેડો…

હે સુરક્ષાનો અવનવો સનેડો,
રાજુ ભટ્ટ ગાવે આજ મજા પડી હોય તો સૌ બોલજો… એવા જય જય શ્રી ગોપાલ…લાલ સનેડો…………………………..સનેડો….

આર.એમ.ભટ્ટ
બોઇલર ઓપરેટર
ઇન્ડોકેમ લિ.
ભરુચ.