સ્તબ્ધતા…..
February 28, 2007પથિક દ્વિધામાં અટવાતો હતો.એક મન લાલચમાં પડતું હતું.તો અંદરથી જાણે કોઇ ઠપકો આપી રહ્યું હતું..આ તને શોભે?કયાં ગયા તારા સંસ્કાર?આવો વિચાર પણ કેમ આવે?
વાત સાવ સાદી સીધી હતી.આજે તેની ઓફિસમાં કોઇ તેનો મોબાઇલ ભૂલી ગયું હતું.ઓફિસમાં તો ઘણાં બધા આવ્યા હતા.કોઇનો પણ હોઇ શકે.તેણે થોડીવાર રાહ પણ જોઇ હતી.પણ કોઇ આવ્યું નહીં કે કોઇનો ફોન [...]
