Archive for February 20th, 2007

લાલો ક્યાં?

February 20, 2007

સાત વરસની પૂર્વાને કનૈયો બહુ વહાલો લાગે.ઘેર રોજ મમ્મી લાલાને      નવડાવે,રમાડે,જમાડે..,લાલાની સેવા કરે..એ બધું જોવું તેને ખૂબ ગમે..મમ્મી પાસે બેઠી બેઠી પોતે લાલને સંભળાવવા હોંશથી નાનકડી ઘંટડી વગાડે..નાનકડું ઘર મંદિર તેની પ્રિય જગ્યા હતી.
 જો કે આમ તો પૂર્વા બહુ ચંચળ છોકરી હતી.મૂંગુ બેસી રહેવું તેને જરાયે ન ગમે…ન ફાવે…જાતજાતના પ્રશ્નોથી તેનું બાળમાનસ ઉભરાતું.પણ કનૈયો તેને [...]