ક્યારેક કંઇક થશે
ઇચ્છાઓના મોર ટોડલે ચોંટી ગયા છે
મુંગામંતર ટોળાતા વાદળોમાં
એક આગિયો
સુરજ થવા મથી રહ્યો છે
હૈયે ઝળુંબતા ટીપાંને
આંખોની ડાળે લટકાવી દઉં ?
તોરણ ગુંથી લઉં ?
મોર તો ચિતરામણ થઇ ગયા
કદાચ ટોડલામાં જીવ આવે !!!…
લતા હિરાણી
રચયિતા : નીલમ દોશી
ક્યારેક કંઇક થશે
ઇચ્છાઓના મોર ટોડલે ચોંટી ગયા છે
મુંગામંતર ટોળાતા વાદળોમાં
એક આગિયો
સુરજ થવા મથી રહ્યો છે
હૈયે ઝળુંબતા ટીપાંને
આંખોની ડાળે લટકાવી દઉં ?
તોરણ ગુંથી લઉં ?
મોર તો ચિતરામણ થઇ ગયા
કદાચ ટોડલામાં જીવ આવે !!!…
લતા હિરાણી
આશા સભર