ભલે લોખંડ ગરમ હોય ત્યારે ટીપી કાઢવું એ બરાબર હોય…પણ મગજ ગરમ હોય ત્યારે ટીપી ન કાઢશો.
ભલે લોખંડ ગરમ હોય ત્યારે ટીપી કાઢવું એ બરાબર હોય…પણ મગજ ગરમ હોય ત્યારે ટીપી ન કાઢશો.
| chetu on સંબંધસેતુ.. | |
| chetu on શિવલાલ માસ… | |
| chetu on સંબંધસેતુ | |
| DIVYESH on શિવલાલ માસ… | |
| mitixa on મારી શબ્દ… |
મગજ ગરમ હોય યારે શું કરવું એની ખાટી નહીં પણ મીઠી સલાહ આપશો?!
દાદા,આપની પાસેથી સલાહ લેવાની હોય..આપવાની નહીં.
અને આમેય સલાહ આપવાનું જોખમ મારાથી જરાયે ન લેવાય,કેમકે….
“તમારે તમારા દોષ વિષે જાણકારી મેળવવી હોય તો એક કામ કરો:”બીજાઓને સલાહ આપવાનું શરૂ કરો” (આજની ખાટી મીઠી…!!)
અને મને મારા દોષ વિશે ખબર જ છે.વધારે જાણકારી ની ઇચ્છા નથી.!!!!!!!હાઆઆઆઆઆઆઆઆ
સલાહ આપવી સૌને ગમે છે, લેવી ગમે છે?