પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી… February 10, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 9:50 pm

પ્રેમ નો આરંભ પ્રચંડ ધોધની જેમ થાય છે.અને અંત ગળતા નળની જેમ.

 

4 Responses to “આજની ખાટી મીઠી…”

  1. Neela Kadakia Says:

    મુંબઈમાં તો હાંડા લઈને ઉભા રહેવું પડે છે.

  2. ઊર્મિસાગર Says:

    vaah Nilam aunty….. shu jordhar chhaggo fatkaryo chhe!!!!!!!

  3. Amit pisavadiya Says:

    પરેમ માય તે ચોકા અને છગ્ગા લાગે ? , ઇ ઠાવકુ લ્યો…

  4. nilam doshi Says:

    યસ..અમિત પ્રેમ માં યે ચોગા અને છક્કા લાગે.બોલ,કયારે લગાવે છે?

Leave a Reply