પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી.. February 9, 2007

Filed under: આજની ખાટી મીઠી — nilam doshi @ 12:17 pm

જયારે આપણે કોઇક માણસ માટે કહીએ કે તેનામાં રમૂજવૃતિ નથી.એનો ખરો અર્થ એ છે કે તેની અને આપણી રમૂજવૃતિ સરખી નથી.

 

One Response to “આજની ખાટી મીઠી..”

  1. Amit pisavadiya Says:

    બરાબર છે…

Leave a Reply