આજની ખાટી મીઠી.. January 5, 2007
કેટલાક ભાગ્યશાળી લોકો વિશ્વના અંતની ચિંતા કરે છે..જ્યારે બાકીનાઓને મહિનાના અંતની ચિંતા કરવાની હોય છે.
કેટલાક ભાગ્યશાળી લોકો વિશ્વના અંતની ચિંતા કરે છે..જ્યારે બાકીનાઓને મહિનાના અંતની ચિંતા કરવાની હોય છે.
| અક્ષયપ… on આજની ખાટી… | |
| jayeshupadhyaya on આજની ખાટી… | |
| વિશ્વદ… on નેટ ફ્રેં… | |
| pragnaju on આજની ખાટી… | |
| sejal08 on દીકરી કાલ… |
ANE AME ROJ k.h. NI RAH JOIYE CHHIYE______
અમે તો ખાટ્ટી મીઠ્ઠીની ચિંતા કરીયે છે.
પ્રિય નીલમબેન,
ગરવી ગુજરાતમાં આપનું દિલ ખોલીને સ્વાગત કરીએ છીએ… ભરૂચ સુરતથી ઘણું નજીક છે એટલે નજીકના ભવિષ્યમાં મળવાનું પણ જરૂર થશે જ… ત્યાં સુધી મલતાં રહીએ શબ્દોના રસ્તે…
kadaach kalkatta ane haldiya karata bharuchmaa Aap ghanu sarjan karasho.Abhaar ane thiDik irsha pan kharI ke tamaro vanvas jaldi puro thayo…abhinandan!
Bharuch to maarI janmabhumi chhe