Archive for January, 2007

આજની ખાટી મીઠી..

January 5, 2007

કેટલાક ભાગ્યશાળી લોકો વિશ્વના અંતની ચિંતા કરે છે..જ્યારે બાકીનાઓને મહિનાના અંતની ચિંતા કરવાની હોય છે.

January 4, 2007

જો તમે તમારી આવકની મર્યાદામાં રહી શકો તો તમે ચિંતા વિના જીવી શકો અને અલબત્ત સાથે બીજી અનેક વસ્તુઓ વિના પણ.!!!!

January 4, 2007

જો તમે તમારી આવકની મર્યાદામાં રહી શકો તો તમે ચિંતા વિના જીવી શકો અને અલબત્ત સાથે બીજી અનેક વસ્તુઓ વિના પણ.!!!!

January 3, 2007

ચિંતા એટલે મુશ્કેલીની તારીખ પાકે તેના પહેલાજ વ્યાજની ચૂકવણી.

નવા વરસની સંગીત સંધ્યા….

January 2, 2007

31 ડીસેમ્બરની અમારી સંગીત સંધ્યા….
આ 31 ડીસેમ્બર..2006 ની અંતિમ સંધ્યાએ અમારા કમનશીબે કે કોઇના સદનશીબે ..એ ખાત્રીપૂર્વક કહી શકાય તેમ નથી…પરંતુ અમારી બધી બહેનપણીઓની પતિદેવો બહારગામ હતા…એ હકીકત હતી..(એમ ન કહેતા હો કે એ તો એ લોકોએ તમારાથી દૂર રહેવા …પાર્ટીની સાચી મજા માણવા આ પ્લાન જાણી જોઇને ગોઠવ્યો હતો….!!!!આ વાત સાચી હોય તો યે [...]

આજની ખાટી મીઠી…

January 2, 2007

ચૂંટણી એટલે વચનોની વસંત.

આજની ખાટી મીઠી

January 1, 2007

કંજુસ માણસ સાથે જીવવું ભલે ત્રાસદાયક હોય,પણ તેના વારસદાર થવાનું ગમે તેવું હોય છે.

આજની ખાટી મીઠી…

January 1, 2007

કંજુસ માણસ સાથે જીવવું ભલે ત્રાસદાયક હોય,પણ તેના વારસદાર થવાનું ગમે તેવું હોય છે.

આજની ખાટી મીઠી..

December 31, 2006

તમારે કશું ન કરવાનું હોય ત્યારે તમે શું કરો છો..એ પરથી તમે કેવા છો તેના ચારિત્ર્યનું માપ નીકળે છે.

આજની ખાટી મીઠી..

December 31, 2006

માણસની સમૃધ્ધિનું સાચું માપ તેમાં છે..જો એ બધી સંપતિ ખોઇ બેસે તે પછી એની કિમત શી રહી જાય છે તેમાં