પહેલાં આપણે
આ નગરના સામસામા
છેડે રહેતા હતા,
ને રોજ મળતા હતા!!
આજે એક જ ઘરમાં
રહીએ છીએ
ને કયારેય મળતા નથી!!
નિરંજન ઉદાસ
રચયિતા : નીલમ દોશી
પહેલાં આપણે
આ નગરના સામસામા
છેડે રહેતા હતા,
ને રોજ મળતા હતા!!
આજે એક જ ઘરમાં
રહીએ છીએ
ને કયારેય મળતા નથી!!
નિરંજન ઉદાસ
liked very much this KHATI MITHI
નદીનાં બે કિનારા જેવી વાત
ટૂંકામાં ઘણું… સરસ કાવ્ય…