પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

આજની ખાટી મીઠી.. November 28, 2006

યુધ્ધો જાહેર કરે છે વડીલો,પણ તેમાં શહીદ થઇ જવાનું હોય છે યુવાનોને!!!

 

મને ગમતું… November 28, 2006

મુઠ્ઠી ચણા કે ધાણી
ઝરણાનું મીઠું પાણી!!
ઘેઘુરની ઘટામાં
આઠે પ્રહર ઉજાણી.
                         રાજેન્દ્ર શુકલ.