આજની મીઠી…(ખાટી રજા ઉપર)

રથયાત્રા,લોકસમૂહ.મહા ધૂમધામ,

ભકતો આળોટી કરે છે પ્રણામ,

 પથ માને હું છું દેવ,રથ માને સ્વામી,

મૂર્તિ માને હું છું દેવ,હસે અંતર્યામી.

                                   શ્રી ટાગોર

One Comment

  1. 1

    સુંદર !!!


RSS Feed for this entry

Leave a Comment