વ્યાખ્યા..અ,બ,ક….

અ,બ,ક: or x,y,z: સૌથી વધુ કામ કરનારા ત્રણ માણસો.

                            ગણિતનું કોઇ પણ પુસ્તક કાઢી ને જુઓ
                           તો  અ,બ,  ક આ ત્રણ માણસો
                          સતત જુદા જુદા કામ કરતા દેખાય
                          છે.આ લોકો ભરેલ હોજ ખાલી કરતા
                          કે ખાલી હોજ ભરતા દેખાય છે.આ ત્રણે ની    
                          ખાસિયત  એ છે કે તેઓ કયારેય સરખું કામ
                         કરતા નથી.કોઇ વધારે કરે છે ને કોઇ ઓછું કરે            
             છે.તેથી વિધાર્થીઓમાં તે લોકપ્રિય નથી.

3 Comments

  1. 1

    અ,બ,ક તો બરાબર….
    પણ x,y,z કે a,b,c??? (a,b,c in usa)

  2. 2
    સુરેશ જાની Says:

    Good one . When I was studying algebra, I never liked these a,b,c and always thought why they don’t write Piyush, Bharat and Suresh ( the first two – my elder brothers ! )
    and Suresh doing maximum work !!!

  3. 3

    enjoyed comment.”suresh doing maximum work”haaaaaaaaaaa


RSS Feed for this entry

Leave a Comment