આજની ખાટી મીઠી..

પૂરેપૂરા સારા બે જ માણસ છે.એક તો મરી ગયેલો
ને બીજો ન જન્મેલો…જીવતો માણસ કયારે શું કરી બેસે…તેનું કંઇ કહેવાય નહીં.

One Comment

  1. 1
    સુરેશ જાની Says:

    “આ શહેર તમારા મનસુબા ઉથલાવી દે કહેવાય નહીં
    એક ચહેરા પર બીજો ચહેરો ચીટકાવી દે કહેવાય નહીં ”

    આ પંક્તિઓ યાદ આવી ગઇ .


RSS Feed for this entry

Leave a Comment