પરમ સમીપે

રચયિતા : નીલમ દોશી

કન્યાવિદાય August 11, 2006

Filed under: દીકરી — nilam doshi @ 12:56 pm

કન્યાવિદાય પછી..                                                                            
ઘરની શૂન્યતા…
આંસુઓથી નથી ભરાતી,
એને……
આશીર્વાદ થી સજાવવી પડે છે.

 

10 Responses to “કન્યાવિદાય”

  1. SV Says:

    Reading your blog brought tears to my eyes. I enjoyed it, thanks you.

  2. Lata Hirani Says:

    Why I am daughterless
    asking tears to my eyes..
    no answer, just helplessness
    looking to mirror
    getting face without face
    drowning in darkness…..

  3. shivshiva Says:

    આંસુડાને રોકો નીલમબેન
    દીકરી છુપાવી છુપાવી થાકશે.
    સાત સમુંદર પાર કોને કહેશે આ વાત?

    નીલા

  4. manvant Says:

    આંસુનાં તોરણથી આશિષનાં વચનો વધે ખરાં ?
    જે હોય તે ..પરદેશી પંખીને શુભેચ્છાઓ….

  5. સુરેશ જાની Says:

    પૂજા ! ઘણા લોકો મને દાદા કહે છે - મારી પત્ની પણ! માટે સૂનું લાગે ત્યારે આ દાદાને ઇમેઇલ અથવા ફોન કરીશ તો બન્નેને સારું લાગશે.
    (817)-557-8737

    my blogs -
    http://sureshbjani.wordpress.com/
    http://gujpratibha.wordpress.com/
    http://layastaro.com/

  6. pravinash1 Says:

    મમ્મીને દીકરી એક મગની બે ફાડો જી
    માને દીકરી પ્રભુએ ઘડીને ધરતી પર સ્વર્ગ ઉતાર્યું જી
    visit my Blog
    http://www.pravinash.wordpress.com

  7. RAHUL Says:

    નીલમબેન,

    દીકરી વીદાય પછી. ખાલીપો િસ્વાય બાકી ર્હેતુ ન્થઇ.
    મારી વાત ત્મ્ને લ્ખુ

    ” સાજે ઘર પ્ણ હાફલુ હાફલુ જોઇ આવ્તુ દીકરીને
    ઊબ્ર થી વાડા સુઘી”

    ફરી કોઇક્વાર પુરી અછાંદસ મોક્લીશ્.

    રાહુલ શાહ

  8. nilam doshi Says:

    thanks.
    sure pl.do send yr poem.
    enjoy…bhav vishva of ma dikari
    and.
    do give yr opinion

  9. avinash upadhyay Says:

    Dikri Vahal No Dariyo. Dikri Jindgi chhe dikri vahali chhe nani thai moti je ghar mo thay chhe te chhodi ne nava loko jode potanu navu ghar banave chhe ne vahal no dikro potani navi duniya mo khovai jay chhe

  10. Anal Says:

    its v.true that gaughter are always full of life.
    i do have a 5 yrs old daughter only. I cant imagine myself without her.

Leave a Reply