દીકરી,એક અહેસાસ.

લીલુડા પાંદડા ની ઉછળતી વેલ,                     
હવે કંકુ ના પગલાં દઇ ચાલી
રાખડી ના તાંતણે બાંધેલું ફળિયું
હવે લાગે છે સાવ ખાલીખાલી.
.

દીકરી નો માંડવો જો સૂરજ ને ઘેર હોત
તો જાણત,,અંધારું શું ચીજ છે?
ફળ ના આંબા માં જે પાંદડા ઝૂલે,
એની ભીતર કઇ મમતાનું બીજ છે?  
                             અનિલ જોશી 
                                                    .

 

6 Comments

  1. 1
    shivshiva Says:

    સુંદર શબ્દો છે અનિલભાઈના
    આભાર નીલુબેન
    નીલુ

  2. 2
    Harish Says:

    દીકરી એ દીકરી
    એની તોલે કોઇ ના આવે
    જેના સ્મરણ માત્ર થી ……

    આભાર આવુ સુન્દર સિલેક્ટ કરવા બદલ્

  3. 3
    Harish Says:

    દીકરી એ દીકરી
    એની તોલે કોઇ ના આવે
    જેના સ્મરણ માત્ર થી ……
    હ્રદય ની ભીનાશ આંખ દ્વારા વહેવા લાગે

    આભાર આવુ સુન્દર સિલેક્ટ કરવા બદલ્

  4. 4
    Neha Says:

    Nice words for Daughter..

  5. 5
    manvant Says:

    ઊર્મિસભર નાનકડું ગીત! આનંદ….

  6. 6

    nice one


RSS Feed for this entry

Leave a Comment